tag:blogger.com,1999:blog-5915666907116495590.post194032781482177065..comments2023-03-25T14:50:34.336+05:30Comments on News Views Reviews: organic foodKinner Aacharyahttp://www.blogger.com/profile/02636938181800815761noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5915666907116495590.post-87768087769050565652012-09-09T20:50:43.330+05:302012-09-09T20:50:43.330+05:30recently i read in times that organic products r h...recently i read in times that organic products r hardly 1 percent better than common products.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-84219928088364025362012-08-18T00:32:12.589+05:302012-08-18T00:32:12.589+05:30@vimal pankhania,
.... અને મોલ કલ્ચરમાં ડૂબેલો ...@vimal pankhania,
.... અને મોલ કલ્ચરમાં ડૂબેલો હોત તો ત્યાં ક્યારેય ગયો જ ના હોત.
મોટા ભાગની વસ્તુઓ ઓર્ગેનિક જ વાપરું છું. ગાયનું ઘી, ગાયનું દૂધ, પતંજલિની દાંત કાંતિ પેસ્ટ, લીમડાનો અને પંચ ગવ્યનો સાબુ, બંસી ઘઉં, ઓર્ગેનિક કઠોળ અને બીજી અનેક પ્રોડક્ટ. આ બધી વસ્તુઓ વાપરવામાં અને લાવવામાં એક ગ્રાહક તરીકે મને પડતી મુશ્કેલીઓ હું મારા બ્લોગમાં નહિ તો શું છાપામાં જાહેરાત આપી ને વર્ણવું?Kinner Aacharyahttps://www.blogger.com/profile/02636938181800815761noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-45073799087967151052012-08-18T00:26:57.878+05:302012-08-18T00:26:57.878+05:30@vimal pankhania,
ભાઈ, તમને કોણે કહ્યું કે, હું ત...@vimal pankhania,
ભાઈ, તમને કોણે કહ્યું કે, હું ત્યાં ગયો નથી? અનેક વખત ગયો છું, દર વખતે આવો જ અનુભવ થયો છે. અને તમે કઈ વ્યથાની વાત કરો છો? બધા તગડું કમાય છે અને દેખાડો એવો કરે છે જાણે મોટી સેવા કરતા હોય. ભાઈ, તમને દુકાનદારની વ્યથાની કદર છે, ગ્રાહકોની વ્યથાની નથી?
Kinner Aacharyahttps://www.blogger.com/profile/02636938181800815761noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-30236274357218192932012-08-17T19:32:17.333+05:302012-08-17T19:32:17.333+05:30કિન્નરજી.... કા તો તમે વનગંગા કેન્દ્ર માં રૂબરૂ નથ...કિન્નરજી.... કા તો તમે વનગંગા કેન્દ્ર માં રૂબરૂ નથી ગયા અથવા તમે કોઈ ની વ્યથા ને સમજ્યા વિચાર્યા વગર છાપી નાખી છે..... એક વખત તમે રૂબરૂ જાવ.... થોડો રૂબરૂ અનુભવ લો પછી લખો.....

એક કામ કરો moll culture માંથી બહાર આવી ને એક વાર હિમાંશુભાઈ ને મળીને જુવો એ કેવો વ્યક્તિ છે. પછી કોઈ નિર્ણય પર આવો. તેને ફોન કરી લો... સાચી વાત જાણ્યા વગર લખી નાખવાથી તમારી જ પ્રતિષ્ઠા ખરાબ થાય છે. 9825900012vimalpankhaniahttps://www.blogger.com/profile/12835543013972601242noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-42798626396913713422012-07-23T11:40:32.172+05:302012-07-23T11:40:32.172+05:30AA LOKONU SLOGAN............. ...AA LOKONU SLOGAN.............

''chetao----garhak---cetrao''Unknownhttps://www.blogger.com/profile/15527401239822554416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-41440047189875445612012-07-23T11:40:06.877+05:302012-07-23T11:40:06.877+05:30AAO----LELO---BHAGOAAO----LELO---BHAGOUnknownhttps://www.blogger.com/profile/15527401239822554416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-25438509751924309932012-07-23T11:39:05.658+05:302012-07-23T11:39:05.658+05:30AA LOKONU SLOGAN............. ...AA LOKONU SLOGAN.............

''chetao----garhak---cetrao''Unknownhttps://www.blogger.com/profile/15527401239822554416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-81686275870645886402012-07-20T19:40:07.748+05:302012-07-20T19:40:07.748+05:30કીન્નરભાઈ
એકદમ સાચી વાત છે, થોડાં સમય પહેલા, થોડ...કીન્નરભાઈ

એકદમ સાચી વાત છે, થોડાં સમય પહેલા, થોડા સમય માટે 'પતંજલિ'માં મારી બપોરની ઊંઘ-આરામ સાઈડમાં મૂકીને એ સમય 'સેવા'માં ફાળવવો એવું નક્કી કર્યું હતું પરંતુ તમે જેમ કહ્યું એમ જ ગ્રાહક સાથે વ્યવહાર જોઈને બંધ કરી દીધું.

હમણાં એ લોકોએ એક-બે વાત માટે મને પૂછ્યું ત્યારે મેં એમને લાંબુ-ચૌડું ભાષણ ઠપકારી દીધું કે તમે લોકો કમર્શિયલ બનો.... આ રીતે લોકો પર ઉપકાર કરવાનું બંધ કરો તો એ સૌથી મોટી સેવા ગણાશેRajni Agravathttp://rajniagravat.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-6680895239002829272012-07-20T19:11:18.394+05:302012-07-20T19:11:18.394+05:30કીન્નરભાઈ, સામાન્ય વસ્તુ વેચતી દુકાનો સામે ઓર્ગેનિ...કીન્નરભાઈ, સામાન્ય વસ્તુ વેચતી દુકાનો સામે ઓર્ગેનિક વેચતી દુકાન એટલે જ 'તોર'
ભારત કોઈ પણ બાબત માં આગળ નથી આવતું એની પાછળ આવી માનસિકતા જ જવાબદાર છે.
આજે હોન્ડા નું પ્લેઝર લેવા ગયો. બીલ ને બધું બની ગયા પછી, હેલ્મેટ નું બોક્ષ આપીને કહે ચેક કરી લો..ટુલ્સ, બફ નું કાપડ વગેરે મારી સામે મૂકી દીધું.
મેં પૂછ્યું કે આ પાઉચ સેના માટે છે ? તો કહે, એમાં આ બધું મુકવાનું. સરસ. તો પછી મૂકી ને આપોને !! મોઢું બગડી ગયું, ભાઈ નું. મેં કહ્યું કે સ્કુટર ના પાર્ટ્સ આપી દીધા હોત તો હું ભેગું કરી લેત ;)Envynoreply@blogger.com