tag:blogger.com,1999:blog-5915666907116495590.post2314788449185669101..comments2023-03-25T14:50:34.336+05:30Comments on News Views Reviews: ઉનાળાની અસલી ઠંડક!: દેહને દાહ આપશો નહિ!Kinner Aacharyahttp://www.blogger.com/profile/02636938181800815761noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5915666907116495590.post-88977208852619645842012-04-18T17:33:11.919+05:302012-04-18T17:33:11.919+05:30સાવ સાચી વાત. ફળ કે શાકભાજી ના રસ અને સૂપ ઘરે બનાવ...સાવ સાચી વાત. ફળ કે શાકભાજી ના રસ અને સૂપ ઘરે બનાવી ને મોજ કરી શકાય છે એ તો લોકો ભૂલી જ ગયા છે.envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-56413403891280349302012-04-18T14:30:41.387+05:302012-04-18T14:30:41.387+05:30બજારમાં જ્યારે સો રૂપિયામાં
ચાર કિલો મોસંબી મળતી હ...બજારમાં જ્યારે સો રૂપિયામાં
ચાર કિલો મોસંબી મળતી હોય,
વીસના કિલો ચીકુ મળતા હોય,
દસનું કિલો તડબુચ મળે,
પંદરનું કિલો પપૈયુ મળે અને
દસના કિલો આમળા મળતા
હોય તેવા સંજોગોમાં અને એવા
દેશમાં જે લોકો કેન અથવા ટેટ્રાપેકનો
છઆઠ મહિના જુનો જ્યુસ પીવે છે તે
વ્યકિત ભોળી નહિ, મુર્ખ પણ છે.

વાહ વાહ... સરસ વાત કરી... વરીયાળી અને સાકરનું સરબત પીવાની મને આજે પણ ખૂબ જ મજા આવે છે....

મીસ યુ લોટ્સ ઇન સંદેશ ડીયર

- ઝાકળAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-10760642933133245752012-04-18T13:27:24.437+05:302012-04-18T13:27:24.437+05:30લેખ વાચી ને ઠંડક ઠંડક અને ફોટા જોઈ ને ડબલ ઠંડક થઇ....લેખ વાચી ને ઠંડક ઠંડક અને ફોટા જોઈ ને ડબલ ઠંડક થઇ. આ વરસે તો મોસંબી સંતરા ખૂબ આવી પડ્યા હતા અને સસ્તા પણ ખૂબ .અનાનસ ને કેમ ભુલાય ?ASHISHhttp://www.ashish-solanki.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-34609192806986682232012-04-18T11:46:11.236+05:302012-04-18T11:46:11.236+05:30Kinnarbhai,
Absolutely true and perfect match to t...Kinnarbhai,
Absolutely true and perfect match to time - article. But after a long time, I was expecting one good article on "SIT report on Gulberg case - the role of media and NGOs against Gujarat and Shri Narendra Modi".
If possible, please publish something on this,as it is also need of time.
Moxesh.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5915666907116495590.post-50977385300374392952012-04-18T11:40:48.053+05:302012-04-18T11:40:48.053+05:30sir, really good artical ખુબ જ સુંદર માહિતી ખરેખર ...sir, really good artical ખુબ જ સુંદર માહિતી ખરેખર આ વિદેશી પીણાં પીવા કરતા અપણા દેસી પીણાં જ ઠંડક આપે છે તેની વાત જ કઈ ઓર છે.Anonymousnoreply@blogger.com